Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

શિવરાજપુર બીચ અને દ્વારકા પાલિકામાં ધ્વજવંદન

૨૬ જાન્યુઆરીના પર્વ પ્રસંગે શિવરાજપુર બીચ ઉપર પ્રથમ વખત એસ.ડીે.એમ. નિહાર ભેટાટીયાએ ધ્વજવંદન કર્યુ હતુ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા દ્વારકાના પ્રમુખ જ્યોતિબેન સામાણીએ પ્રિતમ બાપાના મંદિરના પટાગણમાં ધ્વજ વંદન કર્યુ હતુ. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્વીર : દિપેશ સામાણી, દ્વારકા)

(11:49 am IST)
  • લખનૌના દારુલ ઉલુમ ફિરંગી મહેલમાં 72 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો : ભારતના રાષ્ટ્રગીત સાથે ત્રિરંગો લહેરાયો : મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રસીદ ફિરંગીએ ધ્વજ વંદન કરાવ્યું : દેશના વિકાસમાં મદ્રેસાઓનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું access_time 6:59 pm IST

  • IPLનું ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓકશન : આઈપીએલ ૨૦૨૧નું ઓકશન ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે : મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ, કોલકતા સહિત ૮ ટીમો તેમાં ભાગ લેશે : તાજેતરમાં જ દરેક ટીમોએ પોતાના ખેલાડીઓને રીલીઝ અને રીટર્ન કર્યા છે access_time 4:08 pm IST

  • વિશ્વમાં 10 કરોડ લોકોને કોરોના વળગી ચૂક્યો છે: વિશ્વભરમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૧૦ કરોડને આજે વળોટી ગઈ છે. access_time 8:05 pm IST