Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

સાવરકુંડલાના નેસડી રોડ ઉપર કાર હડફેટે નરેશ પાનસુરીયાનું મોતઃ એક ઘાયલ

સાવરકુંડલા, તા. ર૭ : સાવરકુંડલા નેસડી રોડ ઉપર ડસ્તર અને મોટર સાયકલ વચ્ચેના અકસ્માતમાં નરેશભાઇ કનુભાઇ પાનસુરીયા ઉ.વ.૩પનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નિપજેલ હતું. અકસ્માત કરી ડસ્તર કાર લઇ ફુલ સ્પીડમાં ભગાડીને ભાગતા હતાં તે દરમ્યાન કાપેલી ધાર પાસે રાજુભાઇ લીબણીને અડફેટે લેતા ગંભર ઇજા થયેલ હતી તે અંગેનો પોલીસે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:15 pm IST)