Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

કચ્છના કોઠારામાં હનુમાન મંદિરમાં થઈ ચોરી : ઘટના CCTVમાં થઈ કેદ

કચ્છના કોઠારા ગામે મંદિરમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. અહીના પ્રખ્યાત કેશરી નંદન હનુમાન મંદિરમાં રોકડ રકમની ચોરી કરી એક શખ્સ ફરાર થઇ ગયો છે.

ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. એક અજાણ્યો શખ્સ સીસીટીવી કેમેરામાં ચોરી કરવા માટે આવતો સ્પષ્ટ દેખાય છે.  ત્યાર બાદ કેમેરો હોવાનું માલુમ થતા આ ચોર સીસીટીવી કેમેરો પણ તોડી નાખે છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આરોપીને પકડવાની કાર્યવાહી શરુ કરી છે.

 

(5:09 pm IST)