Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 11 કેસ,ભેસાણ અને વંથલીમાં 2-2 કેસ, કેશોદ,અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે, જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 17 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 11 કેસ,ભેસાણ અને વંથલીમાં 2-2 કેસ, કેશોદ,અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયો છે
 

(8:06 pm IST)