Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર: જામનગર  શહેરમાં આજે કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 1,74,775 સેમ્પલ લેવાયા છે

(8:03 pm IST)