Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

મોરબી જિલ્લામાં ૧૦૮ દ્વારા ક્રિસમસની ઉજવણી

મોરબી : સિવિલ ૧૦૮ ટીમ, ખીલખીલાટ ટીમ, ધન્વન્તરી ટીમ, મહિલા સુરક્ષા ટીમ, પશુપાલક ટીમ દ્વારા ૧૦૮ ના સુપરવાઈઝર વિરાટભાઇ પંચાલની ઉપસ્થિતિમાં દર્દીઓ અને ડોકટરો સાથે ક્રિસમસ દિવસની ઉજવણી કરી હતી તે તસ્વીર.

(11:26 am IST)