Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ઉનામાં સુશાસન દિનની ઉજવણી

 ઉના :પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન આદરણીયશ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્ત્।ે ઉજવાતા સુશાસન દિવસ નિમિત્ત્।ે ભાજપ કાર્યાલય દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ તથા હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં પુર્વ ધારાસભ્ય કાળુંભાઇ રાઠોડ, ઉપાધ્યક્ષ ચંદ્રેશ ભાઈ જોશી,જીલ્લા મંત્રી રાજુભાઇ ડાભી,શહેર પ્રમુખ મિતેષ શાહ,મહામંત્રી મયંક જોશી,ઉપપ્રમુખ બાબુભાઈ ડાભી,નગરસેવક પરેશભાઈ, હિતેશભાઈ દિવેચા, હુસેનખાન, પ્રેમજીભાઈ, દિલાવરભાઈ,વીનોદભાઈ હરેશ ભાઇ કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા. સુશાસન દિન ઉજવણી કાર્યક્રમની તસ્વીર.

(10:30 am IST)