Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

કચ્છમાં ઠંડીએ ભિક્ષુકનો ભોગ લીધો

ભુજ તા. ૨૬ : ગાંધીધામ કાર્ગો એકતાનગર સામેથી ૫૦ વર્ષીય અજાણ્યા ભિક્ષુકની લાશ મળી આવી હતી. મુસ્લિમ જણાતો આ અજાણ્યા ભિક્ષુકનું મોત ઠંડીથી થયું હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે.

(12:52 pm IST)