Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

વિજયભાઈને શુભેચ્છા પાઠવતા જુનાગઢ ભાજપ આગેવાનો

 જુનાગઢઃ શહેર ભાજપના પ્રમુખ શશીકાંત ભીમાણી મહામંત્રી અને કોર્પોરેશનના શાશક પક્ષના નેતા પુનિતભાઈ શર્મા ભરતભાઈ શિંગાળા જયોતિબેન વાછાણી વગેેરેએ ગાંધીનગર સી.એમ.હાઉસ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લઈ શુભકામાના પાઠવી હતી. ઉપરોકત તસ્વીરમાં વિજયભાઈ રૂપાણી સાથે જૂનાગઢ ભાજપ ટીમ નજરે પડે છે.(તસ્વીર-અહેવાલ વિનુજોષી જૂનાગઢ)

(11:37 am IST)