Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે બેઠા પુલ નીચેથી મહિલાનો મૃતદેહ મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

જામનગર::જામનગરમાં વ્હોરાના હજીરા પાસે બેઠા પુલ નીચેથી મહિલાનો મૃતદેહ મળી આવતા ફાયર બ્રિગેડે તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ મહિલાના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડતા આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી,તસવીર:કિંજલ કારસરીયા, જામનગર

(12:56 pm IST)