Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

મોરબીના લીલાપર રોડ કામનું ખાતમુહૂર્ત

મોરબીઃ  લીલાપર રોડનું ખાતમુર્હત કરાયું હતું જે પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાતુમુહૂર્ત કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:36 am IST)