Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

લગ્નોત્સવમાં આપણી સંસ્કૃતિ ...

હાલ કાઠીયાવાડમાં લગ્નની મોૈસમમાં શરણાઇ ના શુર ગુંજી રહયા છે. લગ્નોત્સવમાં જાનૈયા-માંડવીયા ના સામ સામા ફટાણાની રમઝટ સાથે આપણી સંસ્કૃતિઓ જોવા મળી રહી છે. રાજકોટ-વાંકાનેર રોડ પર છવ્વીસ કિલોમીટરે આવેલા કોટડા-નાયાણી ગામે આજથી પોણા બસો વર્ષ પૂર્વેની પરંપરા મુજબ ઘુઘરીયા બળદ જોડી બળદગાડાને જાજરમાન શણગાર કરી ને વરરાજા આભલાને ભરતના રજવાડી શણગારેલા ગાડામાં બેસે પછી ગાડાનું પૈડુ સીચવામાં આવે છે, જે આજના વિદેશીકારોના યુગ (જેટયુગ) માં પણ આપણી સંસ્કૃતિ નજરે પડે છે. (તસ્વીર ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:52 am IST)