Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ચાંપરડાની બ્રહ્માનંદ શાળામાં ઇસરોના વૈજ્ઞાનિકોની ટીમ મુલાકાતે

જૂનાગઢ : મુકતાનંદજી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં બ્રહ્માનંદ વિદ્યાધામ ચાંપરડાની મુલાકાતે ભારતની પ્રસિધ્ધ વૈજ્ઞાનિક સંસ્થા, ઇસરોના સીનીયર વૈજ્ઞાનિકોની ટીમ આવી હતી અને બ્રહ્માંડના રહસ્યો વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમગ્ર બ્રહ્માંડના વિભિન્ન રહસ્યો આપણા સનાતન આદ્યાત્મિક ગ્રંથો સાથે રાખી તુલનાત્મક સમજાવ્યુ હતુ તેમ પ્રિન્સીપાલ વી.કે.મહેતાની યાદી જણાવે છે.

(11:46 am IST)