Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સુરેન્દ્રનગરમાં ઇન્ડિયન આર્મીનો સેમિનાર સંપન્ન

વઢવાણ : આર્મી એટલે રાષ્ટ્રના દરેક નાગરીકને પોતાના સમજીને કોમવાદ, ધર્મવાદ જેવા ગંભીર પરિબળોથી પર રાષ્ટ્રની એકતા અને શિસ્તના પ્રતિક સમાન દેશના સાચા હિરો, એવા ઇન્ડિયન આર્મીના ઓફીસર દ્વારા અલ્ટ્રાવિઝન એકેડમીના વિદ્યાર્થીઓને આર્મી વિશેની વિસ્તૃત માહિતી આપી અને વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવનાનું સિંચન કર્યુ તે પ્રસંગની તસ્વીર.

(11:44 am IST)