Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

શિવાભાઈ સોલંકીના યુવાન પુત્ર મીત સોલંકી એ આત્મહત્યા કરી

સૌરાષ્ટ્રના કોડીનારનાં ભૂતપૂર્વ કોર્પોરેટર અને અમિત જેઠવા હત્યા કેસમાં જેલમાં રહેલા શિવાભાઈ સોલંકીના 20 વર્ષના યુવાન પુત્ર મિત શિવાભાઈ સોલંકી આજે રિવોલ્વરથી ગોળી છોડી આત્મહત્યા કરી લેતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. કારણ જાણવા મળતું નથી.

(7:07 pm IST)