Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી મા પ્રથમ નોરતે જ ૩ ઇંચ વરસાદ ખાબક્યો

મોટી પાનેલી તા.૨૬ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી મા પ્રથમ નોરતે જ ૩ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. આજે  નોરતાના પ્રથમ દિવસે જ મેઘરાજા તૂટી પડતા ગરબા ના આયોજકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી અચાનક વરસાદ તૂટી પડતા ખેલૈયાઓ પણ નિરાંશ થયા હતા.( ચંદ્રેશભાઇ હિરાણી મોટી પાનેલી)

 

(8:58 pm IST)