Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

પૌરાણિક મંદિરે દ્વારકાના ગુગલી બ્રાહ્મણ ગોમતી સ્નાન કરી અને માતાજીને નવરાત્રિના બેસણા કરવા માટે આમંત્રણ આપ્યું

દ્વારકા :  ભારતના પશ્ચિમ છેવાડે દ્વારકા યાત્રાધામ ભારતની કુલ એકાવન શક્તિપીઠો માની માં ભદ્રકાલી માતાજીની શક્તિપીઠ દ્વારકા શહેર ની મધ્યમાં આવેલી છે જે આધ્યા શંકરાચાર્ય મહારાજ ના કુળદેવી પણ થાય છે વર્ષોની પરંપરા મુજબ માતાજીના નવરાત્રી ઉત્સવમાં આ પૌરાણિક મંદિરે દ્વારકાના ગુગલી બ્રાહ્મણ ગોમતી સ્નાન કરી અને માતાજીને નવરાત્રિના બેસણા કરવા માટે આમંત્રણ આપે છે નવરાત્રિના તહેવાર દરમિયાન માતાજીના અલ્પ્ય શણગારો મહા આરતી મહાપૂજા નુ ધમધમાટ થાય છે તારીખ 26 દિન થી ભદ્રકાલી માતાજી મંદિરે નવરાત્રી ઉત્સવનું પ્રારંભ થશે

 

(7:13 pm IST)