Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ખંભાળીયા ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે બાળકને બચાવ્યો

ખંભાળીયા : ખંભાળિયા સરકારી દવાખાને લખીબેન નામની મહિલાની  જોખમી પ્રસૂતી થઈ હતી જેમાં બાળક ની હાલત ખુબ જ નાજુક હોવાથી તેને તાત્કાલિક ૧૦૮ માં નિયોનેટલ સ્ટ્રેચરની મદદ થી પાયલોટ કેતનભાઈ અને ઈ. એમ. ટી. જુનેદભાઈ દ્વારા તાત્કાલિક જામનગર ખસેડવામાં આવ્યા હતા. (તસ્વીર-અહેવાલ : કૌશલ સવજાણી, ખંભાળીયા)

(1:44 pm IST)