Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ગોંડલમાં બાળાઓ દ્વારા રાસ-ગરબાની તૈયારી

 ગોંડલ : આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે રાંદલ માતાજી, ખોડીયાર માતાજી, આશાપુરા માતાજી, નવદુર્ગા માતાજી, અંબે માતાજી, બહુચરાજી માતાજી, મહાકાળી માતાજી, ભવાની માતાજી, ભુવનેશ્વરી માતાજી, સહિત માતાજીના અલગ-અલગ સ્વરૂપો ગરબે ધુમશે આ આરાધનામાં સૌરાષ્ટ્ર-કચ્છના શહેરોને ગામડે ગામડે મૉ ના મહાનવરાત્રીનો મહાપ્રારંભ થઇ રહ્યો છે ત્યારે નાની કુમારીકાઓ અલગ-અલગ સ્વરૂપોમાં શણગાર સજીને  તૈયારીઓ કરી રહી છે જે નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી ગોંડલ)

 

(12:19 pm IST)