Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

જાુનાગઢમાં રાજગોર મહિલા સંગઠન દ્વારા વેલકમ નવરાત્રી કાર્યક્રમ

 જાુનાગઢઃ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન ગાંધીગ્રામ ખાતે રાજગોર મહિલા સંગઠન દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભીખાભાઇ જોષી અશોકભાઇ પંડયા પત્રકાર ગીજુભાઇ વિકમા રાજગોર યુવક મંડળના પ્રમુખ કમલેશભાઇ ભરાડ શશીકાન્તભાઇ બોરીચાંગર સહિત જ્ઞાતિના આગેવાનો તેમજ મહિલા સંગઠનના બહેનો બહોળી સંખ્યામાં ઉપસિથત રહ્યા હતા અને ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહીત કરાયા હતા. (અહેવાલ-વિનુ જોષી તસ્વીરઃમ ુકેશ વાઘેલા-જાુનાગઢ)

 

(12:16 pm IST)