Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ધોરાજીમાં મેળાના મેદાનમાં કચરાના ઢગલા

ધોરાજીઃ કોરોના દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે બહારપૂરા મેળાના મેદાનમાં કચરાના ઢગલા છે કે રસ્તો પણ બંધ થઇ ગયેલ છે. ત્યાથી નીકળતી સબ વાહીની ચલાવવી પણ મુશ્કેલ બને છે. અને રાહત દારીઓને પણ અતિ દુર્ગમ માટે છે. અને નગરપાલીકા તંત્રે બોર્ડ મોરલ છે. છતાં કચરના મોટા ગેજ છે. આ વિસ્તારના લોકોએ તંત્ર દ્વારા તાત્કાલીક સફાઇ થાય તેવી માંગણી કરી હતી.

(11:23 am IST)
  • " સપનોકા સૌદાગર " : કોંગ્રેસ આગેવાન દિગ્વિજય સિંહે શ્રી નરેન્દ્ર મોદીને આપી ઉપમા : લોકોનું ધ્યાન ડાઇવર્ટ કરવા બધું અગાઉથી નક્કી જ હોય છે : કોરોનાનો કહેર વધ્યો તો સુશાંત સુશાંત : ચીને જવાનોને માર્યા તો રિયા રિયા : જીડીપી 23 ટકા તો કંગના કંગના : કિસાનો સડક ઉપર તો દીપિકા દીપિકા : એટલે જ તો " સપનોકા સૌદાગર " access_time 12:20 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ :એક્ટીવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 88,691 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,90,513 થઇ : 9,56,491 એક્ટીવ કેસ : વધુ 92,312 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 49,38,641 રિકવર થયા : વધુ 1123 લોકોના મોત સાથે મૃત્યુઆંક 94,533 થયો access_time 1:03 am IST

  • યસ બેંકના રાણા કપૂરનો લંડન સ્થિત 127 કરોડ રૂપિયાનો ફ્લેટ ED દ્વારા જપ્ત : રાણા કપૂર આ ફ્લેટ વેચી નાખવાની તૈયારીમાં હોવાનું જાણવા મળતા તાત્કાલિક પગલું લીધું access_time 8:46 pm IST