Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સાવરકુંડલા પંથકમાં વરસાદ : ભમોદ્રાની વેકરિયો નદીમાં પૂર : કુંકાવાવમાં ધોધમાર વરસાદ

 

અમરેલી જિલ્લામાં ત્રીજા દિવસે પણ મેઘસવારી યથાવત છે સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસતા ભમોદ્રા ગામની વેકરિયો નદીમાં પૂર આવ્યું હતું

  .અમરેલીના કુકવાવમાં પણ ધોધમાર વરસાદ વરસતા શહેરમાં પાણીની રેલમછેલ થઇ હતી રસ્તોમાં પાણી ફરી વળ્યાં હતા અમરેલીના વડેરામાં મુશળધાર વરસાદ પડતા વડેરા ગામની શેરીઓ પાણીથી તરબતર થી હતી જોકે અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે 

(1:06 am IST)