Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ગોંડલ,આટકોટ અને જસદણ પંથકમાં અનરાધાર વરસાદ ચાલુ :ગોંડલ,શ્રીનાથગઢ અને વસાવાડમાં બે ઇંચ ખાબક્યો

જોરદાર પવન સાથે ગાજવીજ વરસાદ ચાલુ : રોડ રસ્તામાં પાણી ભરાયા

 

રાજકોટ પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે રાજકોટથી ગોંડલ, આટકોટ, જસદણ પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહયો છે જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદના કારણે રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે અને વાતાવરણ માં ઠંડક પ્રસરી છે

ગોંડલના શ્રીનાથગઢ, વાસાવડ માં 1.5 થી 2 ઈચ વરસાદ પડી ચુક્યો છે લાખાઈ છે ત્યારે રાત્રે 10 વાગ્યે

ગોંડલ માં પણ ધોધમાર વરસાદ શરૂ છે

 

(10:17 pm IST)