Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

પોરબંદરનાં ફટાણા ગામની નદીમાં યુવાન તણાયોઃ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ

પોરબંદરઃ પોરબંદરના ફટાણા ગામની નદીમાં ૪ યુવાનો નહાવા ગયેલા ત્યારે એક યુવાન તણાઇ જતા તેની જાણ ફાયર બ્રિગેડને  કરતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળની કામગીરી શરૂ કરી છે. સાથે એનડીઆરએફની ટુકડી યુવાનની શોધખોળમાં લાગી છે.

(8:45 pm IST)