Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

પોરબંદરમાં સાંજે અર્ધા કલાકમાં સવા ઇંચ વરસાદ વરસ્યો

 પોરબંદરઃ સાંજે પ થી પ-૩૦ વાગ્યા દરમ્યાન ધોધમાર વરસાદ વરસી પડતા અર્ધા કલાકમાં ૩૩ મીમી વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સમયાંતરે ઝાપટા વરસવાનું ચાલુ છે.

(8:45 pm IST)