Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

જામનગરમાં જુગાર રમતા ૭ ઝડપાયા

જામનગર તા. ૨૬: યાદવનગર પાછળ, મહાદેવનગરમાં કિશોરભાઇ માવજીભાઇ કોળીના રહેણાંક મકાનમાં લાખાભાઇ દલુભાઇ ગઢવી જુગારનો અખાડો ચાલતો હોય જે અખાડા ઉપર રેઇડ કરી  રમતા મળી આવતા તેના કબ્જા માંથી રોકડ રૂ. ર,૧૯,૪૦૦/- તથા પોડી પાસા નંગ-૨ કિ.રૂ. ૦૦/૦૦ તથા ચાર મો.સા. કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૧૯,૪૦૦/- ના મુદામાલ સાથે લોકોને પકડી પાડી તેમના વિરૂધ્ધ પો. હેડ કોન્સ. દિલીપભાઇ તલાવડીયાની ફરીયાદ આધારે પો.સબ.ઇન્સ.કે.કે.ગોહીલ એ પરપકડ કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહિ કરેલ છે. જેમાં  (૧) લાખાભાઇ ઉર્ફે લાખો દલુભાઇ ધારાણી રહે. યાદવનગર પાછળ, મહાદેવનગર(૨) જેનુલભાઇ મુસાભાઇ મંડોરીયા રહે, ભાવસાર ચકલો, ગલેરીયા શેરી,(૩) અંકિતભાઇ કેતનભાઇ નંદા રહે. પવનચકકી પાસે, (૪) રામભાઇ વિસમભાઇ અસુરા રહે. અંજાર, નવાનગર,(૫) વિનોદભાઇ ઉર્ફે વિનુ મોબાઇલ ટેકચંદભાઇ રામનાણી રહે. દિ.પ્લોટ-૬૪. (૬) ઇકબાલભાઇ પુંજાભાઇ ખફી રહે. શંકરટેકરી નવી નિશાળ પાછળ, (૭) ઇસુબભાઇ ઉર્ફે ઇશલો ગુલમામદ બાબવાણી રહૈ. શંકરટેકરી નવી નિશાળ પાછળ,પકડાયા છે.  અને રેઇડ દરમ્યાન નાશી ગયેલ આરોપીઓ : (૧) યુનુસ ઇલ્રાહીમભાઇ સુમરા રહે. શંકરટેકરી, જ્ઞોપીંગ સેન્ટર પાછળ, (૨) હેમતભાઇ રહે, હનુમાન ટેકરી, મેલડી માતાના મંદિર પાસે (૩) સુનીલભાઇ કનુભાઇ ભાટીયા રહે, મહાદેવનગર (૪) કચરાભાઇ લગપીરભાઇ ગઢવી રહે. મહાદેવનગર, (૫) અકબરભાઇ વાધેર રહે. ગુલાબનગર, (૬) બાલી ભાનુશાળી રહે, દિ.પ્લોટ-૬૧ ,(૭) કિશોરભાઇ માવજીભાઇ કોળી રહે, મહાદેવનગર છે.

કાર્યવાહી પો.,ઇન્સ,પો આર.એ.ડોડીયા ની સુચના થી પો.સ.ઇ  . કે.કે,ગોહીલ, ખઆર.બી,ગોજીયા તથા એલ.સી.બી.સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા,બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા. ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમાભાઇ ભોચીયા, હીરેનભાઇ તરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, અશોકભાઇ સોલંકી, નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઇ ખાચર,વનરાજભાઇ મકવાણા,પ્રીતેશભાઇ પટેલ, અજયસિંહ ઝાલા,નિર્મળસિંહ જાડેજા,બળવંતસિંહ પરમાર,સુરેશભાઇ માલકીથા, લક્ષ્મણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવીદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે (૧૭.૧૭)

(1:08 pm IST)