Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

અમરેલીનાં કેરીયા ફાટકથી અંટાળીયા મહાદેવ મંદિર સુધીના રોડની જવાબદારી નક્કી કરાવતા નારણભાઇ કાછડીયા

અમરેલી તા. ૨૬: અમરેલી કેરીયા રોડ ફાટક થી અટાળીયા સુધીનો રોડ આજથી દોઢ વષે પહેલા માર્ગે અને મકાન વિભાગ પચાયતે માર્ગે અને મકાન વિભાગ સ્ટેટને સોપેલ હતો. પરતુ ત્યારબાદ માગેં અને મકાન વિભાગ સ્ટેટ અને પચાયત બને માથી એકપણ વિભાગ પોતાનો જવાબદારી સ્વીકારવા સહમત ન થતા હોવાથી અદાજિત બે વષે થી પણ વધુ સમયથી અતિ બિસ્માર રસ્તાને લીધે લોકો ખુબ જ હાલાકી ભોગવી રહયા હોવા બાબતની અમરેલીના સાસદ   નારણભાઈ કાછડીયાને આગેવાનો હારા રજૂઆત કરવામા આવતા સાસદ એ સદર  પ્ર' જીલ્લા સકલનની બેઠકમા ઉઠાવી અને ત્યારબાદ ગાધીનગર થી માગે અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓને અમરેલી બોલાવી તેમની સાથે બેઠક કરી સદર રોડ બાબતે નિણૅય કરવા રજૂઆત કરેલ હતી.

અસરકારક રજૂઆતના અનુસંધાને રોડ માર્ગે અને મકાન વિભાગ સ્ટેટને સોપણી કરી પચાયત વિભાગ પાસે પડેલ ૬૦ લાખ જેવી રકમ સ્ટેટના હવાલે સોપવામા આવેલ છે. હવે ટુક સમયમા  રોડની દરખાસ્ત તૈયાર કરી ઘટતી રકમ બાબતે સરકાર  માથી નાણાકીય જોગવાઈ અર્થે રજૂઆત કરવામા આવશે. જેથી સત્વરે આ રસ્તાનુ કામ ચાલુ કરી શકાય.

કેરીયાર રોડ ફાટક થી અટાળીયા વાળા રસ્તા બાબતે નિર્ણય કરાવવા બદલ અમરેલી જીલ્લા યુવા ભાજપ મહામત્રી   મેહ્રલભાઈ ધોરાજીયા, પૂર્વે નગર પાલીકા સભ્ય   રાજનભાઈ રામાણી, આગેવાનો   સંજયભાઈ રામાણી,   કલ્પેશભાઈ વોરા,   વિરલભાઈ વિરપરા,   સજયભાઈ ભેસાણીયા,   ભાવેશભાઈ રાઠોડ,   છગનભાઈ ફીણાવા,   હેકાભાઈ રામાણી,   બાલાભાઈ વઘાસિયા,   ધમેશભાઈ શીગાળા,   ગીરીશભાઈ ગઢોયા,   દિનેશભાઈ ચોથાણી,   સજયભાઈ વાગડીયા,   હપેંદભાઈ હીરપરા,   બાબુલાલ હડીયા,   કુલદીપભાઈ રાણા,   કેયુરભાઈ રામાણી,   માધવજીભાઈ વીરપરા,   જગદીશભાઈ કણક,   કેતનભાઈ કાછડીયા,   અજયભાઈ ચત્રોલા,   મગનભાઈ લાઠીયા,   સુનીલભાઈ સાગાણી,    પ્રવિણભાઈ ચત્રોલા અને   ચદુભાઈ ચત્રોલાઅ સાસદ નો આભાર વ્યકત કરેલ છે.

(1:05 pm IST)