Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ખીરસરા : શાંતિ સમિતીની બેઠક

 ખીરસરા (રણમલજી) : માં  દુગાઁની આરાધનાનો પવઁ નવરાત્રી તેમજ દશેરા ના તહેવારો આવી રહેલ છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તહેવારોની ઉજવણી ભાઇચારા થી પુણઁ થાય તેના માટેઙ્ગ લોધીકા પોલીસ સ્ટેશન મા પી.એસ.આઇ વી.બી.બરબસીયા સાહેબ ની અધ્યક્ષતામા ગરબી મંડળના આયોજકો તેમજ ગામ ના આગેવાનો હિન્દુ સમાજ તેમજ મુસ્લીમ સમાજ ના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક નુ આયોજન કરવામા આવેલ જેમા ગામ ના તમામ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : ભીખુપરી ગોસાઇ - ખીરસરા)

(11:40 am IST)