Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

કરિયાણાની દુકાનમાં ચોરી : સીસીટીવી કેમરા તોડી નાખ્યા

પોલીસ ચોકી નજીક નિશાચરો ત્રાટકતા વેપારીવર્ગમાં ભારે રોષ ફેલાયો

 

તળાજા માં સતત ત્રીજા દિવસે તસ્કરો ત્રાટકતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે  બે દિવસ પહેલા શાક માર્કેટ મા બે દુકાનો તસ્કરો ત્રાટક્યા હતા રોકડ રકમ અને માલ સામાન ની માચોરી કરી નાસી ચુટયા હતા પાછળ ના ભાગે બખોરુ પાડી તસ્કરો ત્રાટક્યા હતા

    પહેલાં પણ અનેક વાર દુકાન મા ચોરી થઈ હતી વેપારી મા રોષ ફેલાયો છે જ્યારે આજે પોલીસ ચોકી નજીક જનતા હોટલ ઊપર આવેલ રાજુલ કરીયાણા ની દુકાનમાં નિસાચોરો ત્રાટક્યા હતા રોકડ રકમ અને માલ સામાન ની ચોરી કરી હતી સી સી ટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને પોલીસ ને પડકાર ફેંક્યો હતો આજે વેપારી આલમમાં રોષ ફેલાયો હતો તાકીદે આરોપી ને ઝડપી અને સતત પેટ્રોલિંગ કરવા માંગ કરી હતી.

(1:10 am IST)