Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

અમરેલીના લાઠીમાં પવન સાથે ધોધમાર વરસાદ : વીજળીના કડાકા ભડાકા સાથે ઝાપટું

અમરેલી: અમરેલી જિલ્લાના  લાઠીમાં પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું લાઠીમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો લાઠી શહેરમાં વીજળીના કડાકા સાથે  ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું ધોધમાર વરસાદી ઝાપટાથી રોડ-રસ્તા પાણી-પાણી  થઇ ગયા હતા 

(10:34 pm IST)