Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

વિસાવદરના પ્રેમપરામાં યુવક પર દીપડાનો હુમલો : મજૂરી કામે જતા યુવક પર હુમલો

જુનાગઢના વિશાવદરના પ્રેમપરા ગામે એક યુવક પર દિપડાએ હુમલો કર્યો હતો દીપડાના હુમલાથી ઘાયલ યુવકને વિશાવદર સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો જાણવા મળ્યા મુજબ આ યુવક મજુરી કરવા જઇ રહ્યો હતો ત્યારે વાડીમાંથી અચાનક દિપડાએ હુમલો કર્યો હતો યુવકે બુમાબુમ કરતા આજુબાજુમાં રહેતા લોકો ભેગા થઇ ગયા હતા. જેથી દિપડો નાસી છુટ્યો હતો.

(7:47 pm IST)