Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

કાલે કચ્છ ભાજપની કારોબારી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાશે

ભુજ તા ૨૬: વડા પ્રધાન નરેન્દ્રભાઇ ના કચ્છ પ્રવાસની પૂર્વે જ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી કચ્છ આવી રહ્યા છે આવતીકાલે ભુજ તાલુકા ના ધાણેટી ગામે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ના અધ્ય સ્થાને કચ્છ ભાજપની કારોબારી બેઠક મળશે જેમાં ઝોન પ્રભારી કે.સી. પટેલ, જિલ્લા પ્રભારી બિપીન દવેની સાથેકચ્છ ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રીઓ સહિત ૩૦૦ જેટલા અપેક્ષિત કચ્છ ભાજપના કારોબારી સભ્યો હાજર  રહેશે. સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ વચ્ચે આ કારોબારી બેઠક યોજાશે. (૩.૭)

(12:05 pm IST)