Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

જામકંડોરણા - દોઢ , ભેસાણ - એક , ધારીમાં અડધો ઇંચ વરસાદ : સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ તાલુકામાં હળવા ભારે ઝાપટા

રાજકોટ. :રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ સાથે હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે આજે સવારથી રાતના આઠ વાગ્યા સુધીમાં ઝાપટાથી માંડીને દોઢ ઈંચ વરસાદ વરસ્યો છેજામકંડોરણા  - દોઢ , ભેસાણ - એક , ધારીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે વંથલી કુકાવાવ વડીયા અમરેલી અને જેતપુરમાં હળવા-ભારે ઝાપટા પડ્યા છે મિશ્ર વાતાવરણ સાથે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે

(10:51 pm IST)