Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

તુલસીશ્‍યામ તીર્થમાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવ

 સૌરાષ્‍ટ્રના ગીરપ્રેદેશમાં સુપ્રસિધધ તીર્થસ્‍થાન તુદસીશ્‍યામમાં આસ્‍થા અને ઉમંગ સાથે જન્‍માષ્‍ટમી પર્વની ઉજવણી થઇ. પ્રાકુતિક સૌદર્ય વચ્‍ચેના આ તીર્થસ્‍થાનમાં ઝળાહળા સુશોભન સાથે રાસ અને ગરબાની રમઝટ સાથે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ ઉજવાળો હતો.(તસવીર- મુકેશ પંડિત)

(3:39 pm IST)