Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

મીઠાપુર ટાટા કેમિકલ કંપનીના મેનેજર અજયભાઈ કોલને કોરોના બાદ તેની પત્નીનો રિપોર્ટ પોઝીટીવ

જનરલ હોસ્પિટલ જામ ખંભાલીયા ખાતે દાખલ કરાયા

મીઠાપુરની ટાટા કેમિકલ કંપનીના મેનેજર અજયભાઇ કોલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પત્ની મિનાક્ષી બેન અજયભાઇ કોલ(ઉં,વ, 45 ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે આજે તેણીના સેમ્પલ લેતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલમાં જનરલ હોસ્પિટલ જામ ખંભાલીયા ખાતે દાખલ  કરાયા છે તેણીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી

(7:57 pm IST)