Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

જામનગર જિલ્લાના ગ્રામ્ય વધુ ત્રણ પોઝિટિવ કોરોના કેસ જાહેર કરતું તંત્ર

વરણાના મહિલા,ધુડસિયાની યુવતી અને દરેદની મહિલાને કોરોના વળગ્યો

જામનગર :જામનગર જિલ્લાના ગ્રામ્ય વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં જામનગરના  -વરણાના મહિલા,ધુડસિયાની યુવતી અને દરેદની મહિલાને કોરોના વળગ્યોછે 

(6:51 pm IST)