Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ગોંડલ ગુંદાળા રોડ પર ડેકોરા સિટી પાસે અકસ્માત કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માતમાં બાઈક ચાલક સાથે મહિલા સહિત 2ને ગંભીર ઈજા: ઇજાગ્રસ્તોને ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયા. (તસવીર ભાવેશ ભોજાણી ગોંડલ)

(12:26 pm IST)