Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

દેવભૂમી દ્વારકામાં મેઘારાજાની પધરામણી:ખંભાળીયા સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો

. સલાયા, ખોખરી, ભાડથર, વિંજલપર, વીરમદળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો.

દેવભૂમી દ્વારકામાં મેઘાની મહેર થઇ છે,  ખંભાળીયા સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડુતોમાં ખુશીની લહેર છવાઈ છે,

ખંભાળિયાપંથકમા ભારે પવન તેમજ ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી હતી. સલાયા, ખોખરી, ભાડથર, વિંજલપર, વીરમદળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો .

(10:23 pm IST)