Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

જૂનાગઢ પંથકના માળીયાહાટીનામાં જોરદાર વરસાદ: વીજ થાંભલા તૂટી પડ્યા: સંખ્યાબંધ લોકોને ઇજા

છાપરાને પણ મોટું નુક્સાન થયું છે. પોલીસ કાફલો ઘટના સ્થળે..

સૌરાષ્ટ્રના સંખ્યાબંધ  વિસ્તારોમાં  જોરદાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લામાં માળીયા હાટીનામાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે અને કાતરાસા ગામમાં તોફાની પવન સાથે વરસેલા ભારે વરસાદના કારણે એક વીજ પોલ તૂટીને ઘર ઉપર પડ્યો હતો. જેના કારણે નાના બાળકો સહિત બે ડઝન લોકોને ઈજા થયેલ છે. છાપરાને પણ મોટું નુક્સાન થયું છે. પોલીસ કાફલો ઘટના સ્થળે..

(9:49 pm IST)