Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મોરબીના ખાનપર ગામની શાળાના વિદ્યાર્થીઓની રાજ્યકક્ષા માટે પસંદગી કરાઈ.

મોરબી જીલ્લા કક્ષાના વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૦-૨૧ માટે રાજ્ય કક્ષાએ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે જેમાં મોરબીના ખાનપર ગામની લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓની પસંદગી કરી છે
 મોરબીના ખાનપર ગામે આવેલ શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિધાલયના શિક્ષક ફૂલતરીયા ભરતભાઈ એમ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ વાઘેલા ભાવીશા અને ઘોડાસરા ગોપીએ ગાણિતિક નમુના નિર્માણ કૃતિ રજુ કરી હોય જે કૃતિને રાજ્ય કક્ષા માટે પસંદ કરવામાં આવી છે

(10:41 pm IST)