Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

સાવરકુંડલામાં બે દિવસ પહેલા વરસેલા વરસાદ સાથે માછલીઓ પણ વરસતા કૌતુક

(દિપક પાંધી દ્વારા)સાવરકુંડલા::: અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં બે દિવસ પહેલા વરસેલા વરસાદ સાથે માછલીઓ પણ વરસતા કૌતુક જાગ્યું છે.

સાવરકુંડલા ના ભુવા રોડ ઉપર આવેલી બિપીનભાઈ કનુભાઈ જયાણી ની વાડી મા વરસાદ સાથે માછલીઓ પણ વરસી છે

(9:06 pm IST)