Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

સાવરકુંડલાના એડવોકેટનો આત્મવિલોપનનો પ્રયાસ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.ર૬ : સાવરકુંડલાના એડવોકેટ હિંમતભાઇ બગડાએ આત્મવિલોપન કરવાનો કર્યો પ્રયાસ તંત્રમાં દોડધામ મચી હતી. સાવરકુંડલા ખાતે ગઇ કાલે એડવોકેટ હિંમતભાઇ બગડાએ આત્મવિલોપનનો પ્રયાસ કયો છે.

હિંમતભાઇ બગડા હોસ્પિટલમાં સારવારમાં છે. આત્મવિલોપન શા માટેકર્યું તેસત્તાવાર જાણવા મળેલ નથી.

(12:53 pm IST)