Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

ભાવનગર રેન્જ ડી.આઈ. જી.ની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ

ભાવનગર, તા.૨૬: ભાવનગર રેન્જ ડી.આઈ.જી.અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાંઙ્ગ ભાવનગર ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી.આ કોન્ફરન્સમાં ભાવનગરના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ,અમરેલી પોલીસ વડા નિરલિપ્તરાય, બોટાદ પોલીસ વડા હર્ષદ મહેતા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કોન્ફરન્સમાં રેન્જમાં થયેલ ગુના તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપરાંત કોરોના કેસના ફેલાવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

(11:19 am IST)