Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

મોરબી પાસે કાર વિચીત્ર રીતે ખાડામાં ખાબકી

મોરબીના કંડલા બાયપાસ નજીક ખાડો ખોદેલો હોય જેમાં એક સ્વીફટ કાર ખાબકી હતી તેવા ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે જોકે કાર ખાડામાં કેવી રીતે ખાબકી તે પણ ફોટો જોતા વિચિત્ર અકસ્માત હોવાનું માલૂમ પડે છે તેમજ અકસ્માતમાં કોઇને ઇજા થઇ છે કે કેમ તે પણ હાલ સ્પષ્ટ બન્યું નથી પરંતુ સ્વીફટ કાર ખાડામાં હોવાના ફોટો વાયરલ થઇ રહ્યા છે તસ્વીરમાં કાર નજરે પડે છે.

(1:13 pm IST)