Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

મોરબીમાં જમીનના ડખ્ખામાં મહિલા સહિત બે ઉપર પાંચ શખ્સોનો છરી-ધોકાથી હુમલો

મોરબી, તા.૨૬: મોરબીના વિસીપરા માં રહેતા એક મહિલા સહિત બે લોકો પર જમીન જુના ડખામાં ૫ શખ્સો એ જીવલેણ હુમલો કર્યો હતો.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના વિસીપરા માં રહેતા ભરત નાનજીભાઈ મકવાણા એ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે ગઈકાલે સવારના સમયે તે જયારે પોતાના ઘરે હતા ત્યારે ધૂળકોટમાં રહેતા દેવજીભાઈ ડાયાભાઇ વાઘેલા, પ્રભાબેન દેવજીભાઈ વાદ્યેલા, લાલજીભાઈ વાઘેલા, શૈલેષ વાઘેલા અને કાળુભાઈ વાઘેલા સહીતન ૫ શખ્સો તેમના ઘર પાસે આવી જમીન જૂની માથાકૂટ ચાલુ હતી તે બાબતનો ખાર રાખી તેમના દ્યરે આવી છરી, ધોકા વડે હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાબતે બી ડીવીઝન પોલીસ ગુનો નોધી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

(1:10 pm IST)
  • મોદી સરકારે ર વર્ષમાં ૮૭૦૦૦ પાકિસ્તાની અને ર૩ લાખ બાંગ્લાદેશીને વીઝા આપ્યા access_time 3:21 pm IST

  • ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાનો હેતુ : ઇલેકટ્રીક વાહનો માટે ઘણી ટેકસ રાહતો જાહેર થઇ શકે : ઇલેકટ્રીક વાહનો ઉપર જીએસટી વધુ ઘટાડી દેવા પ્રયાસ access_time 4:23 pm IST

  • મોડીરાત્રે મુંબઈના બોરીવલી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો :રાત્રે 10-30 વાગ્યાથી વરસાદ વરસી રહયો છે access_time 11:02 pm IST