Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

કચ્છમાં મગફળી કૌભાંડ : કોંગ્રેસે મગફળીની નનામી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું

કચ્છના મગફળી કૌભાંડ મામલે કોંગ્રેસે મગફળીની નનામી કાઢી વિરોધ પ્રદર્શન કર્યુ. જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે મગફળીની નનામી કાઢવામાં આવી હતી  મગફળીની નનામી સાથે કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું.હતું 

  અત્રે ઉલ્લેખનિય છે કે મગફળી કૌભાંડની ગંધ બે વર્ષ પહેલા જ આવી ગઇ હતી. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગૌડાઉનની તપાસ કરવાની માંગ કરી હતી.

(1:33 pm IST)