Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

કચ્છના નખત્રાણા લખપત મુન્દ્રા સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો ધોધમાર વરસાદ

ભુજ::::: કચ્છમાં આજે બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા છે અને જુદા જુદા વિસ્તારોમાં છુટો છવાયો ધોધમાર વરસાદ વરસ્યો છે કચ્છના નખત્રાણા લખપત મુન્દ્રા માતાનામઢ ઉગેડી વિગોડી રવાપર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે

(6:45 pm IST)
  • કટ્ટરપંથીઓની સામે સરકારની લાલ આંખ : ટેરર ફંડિગ : અલગતાવાદી ઉપર કઠોર પગલાની તૈયારી : એનઆઇએ અને ઇડી દ્વારા સંયુકત રીતે કાર્યવાહી કરાશે : કટ્ટરપંથી તમામ નેતાઓની ગતિવિધિ ઉપર ચાંપતી નજર access_time 4:22 pm IST

  • રાજયમાં જાહેર થયેલી સ્થાનીક સ્વરાજયની ચુંટણી અંગે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સાંજે ૬ વાગે પાર્લામેન્ટ્રી બેઠક : ગાંધીનગરમાં ભાજપની પ્રદેશ પાલામેન્ટ્રી બોર્ડની બેઠકઃ જુનાગઢ, ગાંધીનગર મનપાની ચૂંટણી અંગે કરાશે ચર્ચાઃ જીલ્લા પંચાયતની પાંચ બેઠક, તા.પં.ની ૫ાંચ બેઠક અંગે ચર્ચા : સીએમ રૂપાણી, જીતુભાઇ વાઘાણી સહિતના હાજર રહેશેઃ સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક access_time 1:08 pm IST

  • પાકિસ્તાનમાં ભારતીય રાજદૂતો સાથે ગેરવર્તણુક : ભારતે નોંધાવ્યો વિરોધ : ગેરવર્તણુકના ૬ મામલામાં નોંધાવ્યો વિરોધ : ૧૩મીએ ભારતીય રાજદૂતોનો પીછો કરાયો હતો તેમજ ઈફતાર પાર્ટીમાં પણ ગેરવર્તણુક કરાઈ હતી access_time 3:40 pm IST