Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ શુક્રવારે યુગાન્ડા દેશમાં મસ્જિદનું ઉદ્ઘાટન કરશે

જસદણ : વિશવભરના દાઉદી વ્હોરા સમાજના પ૩મા દાઇ ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલભાઇ સાહેબ 'સૈફૂદ્દીન' (ત.ઉ.શ.) શુક્રવારના રોજ યુગાન્ડા દેશના કમ્પાલા શહેરમાં તાજેતરમાં વ્હોરા સમાજએ અદ્યતન નવી બનાવેલ મસ્જિદનું ઉદ્ઘાટન અને નામકરણ કરશે. સમાજ વધુમાં વધુ નમાઝ પઢતો રહે તે અંગે માનવતાવાદી ડો. સૈયદના સાહેબના વડપણ હેઠળ બહોળી સંખ્યામાં મસ્જિદોનું નિર્માણ થયું છે. (તસ્વીર-હુસામુદ્દીન કપાસી-જસદણ)

(11:45 am IST)