Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

મોરબી જિલ્લાના ૬૦ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૬ : મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૬૦ પોલીસ કર્મચારીની આંતરીક બદલીના આદેશ આપવામાં આવ્‍યા છે.

મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા મોરબી સીટી બી ડીવીઝન તેમજ ટંકારા, વાંકાનેર તાલુકા, વાંકાનેર સીટી, માળિયા પોલીસ સ્‍ટેશન, મહિલા પોલીસ સ્‍ટેશન તેમજ પોલીસ હેડ ક્‍વાર્ટરમાં ફરજ બજાવતા ૬૦ પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે કોન્‍સ્‍ટેબલ, હેડ કોન્‍સ્‍ટેબલ અને ASI સહિતના કર્મચારીઓની બદલીના આદેશ કરવામાં આવ્‍યા છે.

(1:18 pm IST)