Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

બગસરાનો પોકસોનો આરોપી ઝડપાયો

  બગસરાઃ એ પાર્ટ આઇપીસી કલમ ૩૬૩ તથા પોકસો એકટ ની કલમ ૧૮ મુજબના કોઈ અજાણ્‍યો ઈસમ અપહરણ કરી લઈ ગયા કામે આરોપી મેહુલભાઈ હરસુખભાઈ વાળા ઉંમર વર્ષ ૨૧ રહે આરબવાડ ને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે સર્વે લેન્‍સ ટીમ ના હેડ કોન્‍સટેબલ એસ એચ મીગ તથા હેડ કોન્‍સટેબલ કપિલભાઈ તરસરિયા પોલીસ કોન્‍સ્‍ટેબલ અજયદાન ગઢવી કોસ્‍ટેબલ પોલીસ કોન્‍સ્‍ટેબલ જયદીપભાઇ મકવાણા તથા પોલીસ કોસ્‍ટેબલ આલકુભાઈ વાળા તથા કૈલાશબેન આદ્રોજા બગસરા પોલીસ સ્‍ટાફ આ કામગીરી બજાવી હતી (તસવીરઃ સમીર વિરાણી બગસરા)

(10:43 am IST)